કિરણ જેમ્સ સહિતની કંપનીઓની 2 ટકા કમિશનની ઓફરોથી ગુજરાત-મુંબઇના બ્રોકરો અને ટ્રેડર્સ આકર્ષાયા

  • સુરત ડાયમંડ બુર્સને પ્રથમ સપ્તાહમાં ધાર્યા કરતા વધુ પ્રતિસાદ

સુરત ડાયમંડ બુર્સમાં ગઇ તા.21મી નવેમ્બરે કિરણ જેમ્સ સહિત અનેક કંપનીઓએ શરૂ કરેલા કામકાજના પ્રથમ સપ્તાહમાં ધાર્યા કરતા પણ જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે.


સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલની કંપની કિરણ જેમ્સ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લેવેચ માટે જનારા બ્રોકરો તેમજ ટ્રેડરો માટે 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઓફર દિવાળી પહેલાથી આપવામાં આવી હતી. એવી જ રીતે ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારી અન્ય ડાયમંડ કંપનીઓએ પણ હીરાની લેવેચમાં આકર્ષક ઓફરો આપી હતી. જેના પ્રતિસાદમાં મુંબઇ તેમજ ગુજરાતના અમદાવાદ, રાજકોટ વગેરે વિસ્તારના બ્રોકરો અને ટ્રેડરો શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં ડાયમંડ બુર્સમાં પહોંચ્યા હતા અને હીરાની લેવેચની પ્રક્રિયા હાથ ધરી હતી. ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારી કંપનીઓને આ પ્રકારનો રિસ્પોન્સ મળતા રોજેરોજ નવા ઓફિસ ધારકો ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવાની તજવીજ હાથ ધરી દીધી છે.

નાણામંત્રી, ઉડ્ડયન મંત્રીને બુર્સના ઉદઘાટનનું આમંત્રણ અપાયું

સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, લાલજીભાઇ ઉગામેડી, મથુરભાઇ સવાણી, અશેષભાઇ દોશી સહિતના આગેવાનોના એક પ્રતિનિધિ મંડળ આગામી તા.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ડાયમંડ બુર્સના થનારા ઉદઘાટનની આમંત્રણ પત્રિકાઓ આપવા માટે નવી દિલ્હી પહોંચ્યું હતું. જ્યાં બુર્સના ડેલિગેશને સુરતના સાંસદ શ્રીમતી દર્શના જરદોષને સાથે રાખીને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આમંત્રણ પાઠવ્યા હતા. નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરતને બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાની અગાઉ આપેલી ખાતરીને દોહરાવી હતી.

ई-कॉमर्स निर्यात के लिए डीजीएफ़टी द्वारा ई कॉमर्स कंपनियों को बढ़ावा देने पर कैट ने उठाए सवाल

कन्फेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स (कैट) ने देश से ई-कॉमर्स निर्यात को बढ़ावा देने हेतु देश भर के जिलों का लाभ उठाने के लिए ई-कॉमर्स खिलाड़ियों को बढ़ावा देने के लिए विदेश व्यापार महानिदेशालय (डीजीएफ़टी) की आलोचना की है। कैट ने कहा कि यह विचार तो अच्छा है, लेकिन यह छोटे व्यवसायों और जिलों में स्थित निर्माताओं के हितों के लिए बहुत हानिकारक होगा क्योंकि यह आशंका है कि ई-कॉमर्स कंपनियाँ जिलों के छोटे व्यवसायों को अपने बिज़नेस मॉडल के अनुरूप अपने एकाधिकार के चंगुल में ले लेंगे।

कैट के राष्ट्रीय अध्यक्ष श्री बी.सी. भरतिया एवं राष्ट्रीय महामंत्री श्री प्रवीन खंडेलवाल ने डीजीएफटी के इस कदम की कड़ी आलोचना करते हुए कहा कि ई-कॉमर्स नीति और नियमों के अभाव में, यह कदम आत्मघाती साबित होगा और ई कॉमर्स कंपनियों के पहले से चले आ रहे अपवित्र बिज़नेस मॉडल को मज़बूत करेगा क्योंकि अब यह साफ़ हो गया है कि विदेशी ई-कॉमर्स कंपनियां देश के कानूनों का उल्लंघन कर रही हैं और ऐसे में डीजीएफटी का उन्हें समर्थन उनके बिजनेस मॉडल को वैधता प्रदान करेगा ज्ञातव्य है कि इन कंपनियों के ख़िलाफ़ सीसीआई और अन्य जांच एजेंसियों द्वारा काफी सवाल उठाए गये हैं और जाँच अभी भी पेंडिंग है।

श्री भरतिया और श्री खंडेलवाल ने आगे कहा कि हमें निर्यात के लिए ई-कॉमर्स का लाभ उठाने में कोई आपत्ति नहीं है, लेकिन यह सुनिश्चित करना होगा कि कानून के दायरे में रह कर ही ई कॉमर्स कंपनियाँ काम कर रहा है या नहीं।डीजीएफटी का यह कदम ई-कॉमर्स कंपनियों को ज़िला स्तर तक के उद्यमियों के महत्वपूर्ण डेटा सहित उनके व्यापार पर आधिपत्य जमाने के बड़े मौक़े देगा।

श्री भरतिया और श्री खंडेलवाल ने कहा कि ऐसी घोषणा करने से पहले, डीजीएफटी ने स्टेकहोल्डर्स के साथ कोई परामर्श नहीं किया और न ही बोर्ड ऑफ़ ट्रेड में इस मुद्दे पर चर्चा की गई। श्री खंडेलवाल बोर्ड ऑफ़ ट्रेड के सदस्य हैं।

कैट ने आज केंद्रीय वाणिज्य मंत्री श्री पीयूष गोयल से ई-कॉमर्स नीति और नियमों को तुरंत लागू करने का आग्रह किया है जिसे ई-कॉमर्स कंपनियों की मनमानी पर अंकुश लग सके। कैट ने श्री गोयल से यह भी आग्रह किया है कि नीति और नियम अधिसूचित होने के बाद ही डीजीएफटी के इस कदम को अमल में लाया जाए।

મંગળવારથી સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ,135 હીરા વેપારી પૈકી 26 વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થશે’

દશેરાના શુભ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં 983 ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયા બાદ 21મી નવેમ્બરને મંગળવારના શુભદિવસથી 135 વેપારીઓ દ્વારા વિધિવત રીતે ડાયમંડ વેપારના શ્રીગણેશ કરવામાં આવશે.

સુરત ડ્રિમસિટી ખાતે સાકાર થયેલ સુરત ડાયમંડ બુર્સએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે. ભવ્યાતિભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલા આ આઈકોનિક સુરત ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરથી 135 હીરા વેપારીઓ દ્વારા ડાયમંડના વેપારના શ્રીગણેશ કરવામાં આવશે. 135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થશે. સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા ૨૦મી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી, પ્રમુખ નાગજી સાકરિયા અને મિડિયા કમિટીના કન્વિનર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, “સુરત ડાયમં બુર્સની શરૂઆત થવા થઈ રહી છે, હીરા સહિત અન્ય વેપાર સાથે જોડાયેલા લોકોમાં પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, હવે લોકોની આતુરતાનો અંત થશે. 21મી નવેમ્બરને મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપારની શરૂઆત થશે. ત્યાર બાદ 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.”

સુરતઃ શહેરનાં કેટલાક વિસ્તારોમાં ૨૧ નવેમ્બરે નહીં આવશે પાણી

સુરત: સુરત મહાનગરપાલિકાનાં દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની લાઈનમાંથી જોડાણ કરી અન્ય લાઈન નાંખી વાલ્વ ફીટીંગની જેવી વિવિધ કામગીરીઓ તા. 21 નવેમ્બરે સવારે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી કરવામાં આવશે. જેને પગલે ઉધના ઝોન-એ, લિંબાયત, સેન્ટ્રલ ઝોન, અઠવા ઝોનના વિવિધ જળવિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરી શકાય તેમ નથી. જેના કારણે વિવિધ ઝોનના જળવિતરણ મથકો દ્વારા સીધા બુસ્ટીંગ તેમજ ઓવરહેડ ટાંકીઓ દ્વારા અપાતો નિયમિત પાણી પુરવઠો કુલ 6 ઝોનમાં બિલકુલ આપી શકાશે નહી. જેમાં ઉધના ઝોન-એ, વરાછા ઝોન, લિંબાયત ઝોન, સેન્ટ્રલ ઝોન, કતારગામ અને અઠવા ઝોનમાં પાણી પુરવઠાને અસર થશે. આ તમામ વિસ્તારોમાં તા. 22 મી નવેમ્બરે પાણી પુરવઠો અંશતઃ અવરોધાય ઓછા પ્રેશરથી કે નહીવત મળવાની શકયતા રહેલી છે. જેથી આ તમામ વિસ્તારોમાં લોકોને પાણીનો સંગ્રહ કરી રાખવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઝોનની કુલ 15 લાખ વસતીને સીધી અસર થશે.

-ઉધના—એ ખટોદરા જળવિતરણ મથકથી અપાતો સંપૂર્ણ સપ્લાયઃ ખટોદરા જી.આઈ.ડી.સી. નો વિસ્તારને અસર થશે.

-વરાછા ઝોન ઉમરવાડા જળવિતરણ મથકથી અપાતો બપોરનો સપ્લાયઃ અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ તેમજ ઉમરવાડા તથા ટી.પી. 34 (મગોબ-ડુંભાલ) ની સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ અને તેની આસપાસનો વિસ્તારને અસર થશે

-લિંબાયત ઝોનમાં ડુંભાલ જળવિતરણ મથકથી અપાતો સાંજનો સપ્લાયઃ ટી.પી. 34 (મગોબ-ડુંભાલ) તથા ટી.પી 53 (મગોબ-ડુંભાલ) આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તારને અસર થશે. તેમજ ડુંભાલ જળવિતરણ મથકથી અપાતો સાંજનો સપ્લાય જેમાં ટી.પીસ્કીમ નં. 40 (લિંબાયત-ડીંડોલીના લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર તથા ટી.પીસ્કીમ નં. 41 (ડીંડોલી નવાગામમાં શિવહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન વગેરે તથા તેની આસપાસની સોસાયટી વિસ્તાર, ઉંમરવાડા જળવિતરણ મથકથી અપાતા સાંજના સપ્લાયમાં જશ માર્કેટ, અભિષેક માર્કેટમીલેનીયમ માર્કેટ વગેરે માર્કેટ વિસ્તારને અસર થશે. તેમજ કિન્નરી જળ વિત૨ણ મથકથી અપાતો સાંજનો સપ્લાયને અસર થશે.

-સેન્ટ્રલ ઝોનમાં ઉત્તર વિભાગ સાંજનો સપ્લાયમાં રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, દિલ્હીગેટ થી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરાશાહપોર—નાણાંવટ અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર

કતારગામ ઝોનમાં સાંજનો સપ્લાય કે જેમાં કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ તથા તેની આજુબાજુનો સમગ્ર વિસ્તાર

-અઠવા ઝોનમાં સિવિલ હોસ્પિટલ. સુમન સતાર, હાઈટેક એવન્યુ, એલ એન્ડ ટી બેચરલ હોસ્ટેલ, નંદીની-3, વાસ્તુગ્રામ ચોકડી વગેરે અને તેની આજુબાજુનો વિસ્તાર, ઓવરહેડ ટાંકી-6 એ નો વિસ્તાર, ટી.પી 43 (ભિમરાડ), ટી.પી 42 (ભિમરાડ-સુડા) અને ડ્રીમ સીટી ખજોદ, ભિમરાડ ગામ, સરસાણા ગામનો વિસ્તાર, ઓવરહેડ ટાંકી ઈએસઆર-12 અને 15 ના નેટવર્કનો સપ્લાય તેમજ પીપલોદ, ઉમરા ગામતળનો આસપાસનો વિસ્તારને અસર થશે.

सूरतः हीरा उद्यमी ने एक किलो सोना और 7200 नंग लेबग्रॉन हीरे जडित मुकुट किया भेंट

सूरत लैबग्रोन डायमंड मैन्युफैक्चरिंग कंपनी ने सारंगपुर में 175 साल पुराने कस्टभंजनदेव हनुमान मंदिर को लैबग्रोन हीरों से जड़ित एक सोने का मुकुट भेंट किया।

बोटाद के पास सारंगपुर में हनुमान की मूर्ति की स्थापना की 175वीं वर्षगांठ इस समय भव्य रूप से मनाई जा रही है। इस अवसर पर सूरत के भंडेरी लैबग्रोन डायमंड्स की ओर से कष्टभंजन देव को सोने और लैबग्रोन हीरों से बना मुकुट अर्पित किया गया है।इस मुकुट में 1 किलो सोना 7200 लैबग्रोन डायमंड, 5 अलग-अलग रंगों के लैबग्रोन डायमंड का इस्तेमाल किया गया है।


इतनी है कि सूरत में नैचरल हीरा के साथ लेब्रॉन हीरे भी बड़े पैमाने पर बनाए जा रहे हैं नैचरल हीरा उद्योग में जब मंदी का माहौल था तब लेबग्रान डायमंड उद्योग ने ही हीरा श्रमिकों को बेरोज़गार होने से बचाया। बीते 4 साल से लेब्रग्रान हीरों का व्यापार अच्छा चल रहा है। सूरत के हीरा उद्योग में लेबग्रान डायमंड में लगभग 2, लाख अधिक हीराश्रमिक काम कर रहे हैं लेबग्रान हीरों का व्यापार आने वाले दिनों में बहुत तेज़ी से बढ़ेगा ऐसी उम्मीद हीरा उद्यमी लगा रहे हैं।

कपड़ा व्यापारी के 16 साल के बेटे की कानपुर मे हत्या

सूरत। सूरत के कपड़ा व्यापारी के नाबालिग बेटे का कानपुर में अपहरण करने के बाद हत्या कर दी गई। बदमाशों ने व्यापारी से 30 लाख रूपए की फिरौती मांगी थी। व्यापारी का नाबालिग बेटा कानपुर में दसवीं में पढ़ता था। पुलिस को नाबालिग का शव मिला है।
नाबालिग के अपहरण और हत्या के पीछे महिला ट्युशन टीचर और उसके प्रेमी का हाथ बताया जाता है। मृतक के पिता मनीष कनोडिया सूरत में कपड़े का कारोबार करते हैं और दादा का कानपुर में कपड़े का कारोबार है।
कानपुर के रायपुरवा में रहने वाले कपड़ा व्यापारी के 16 साल के पौत्र कुशाग्र कनोडिया की अपहरण के बाद हत्या कर दी गई। कुशाग्र 10वीं में पढ़ता था। वह रचिता नामक महिला के पास ट्यूशन पढ़ने जाता था। बताया जाता है कि रचिता के प्रेमी प्रभात शुक्ला और उसके दोस्त आर्यन उर्फ अंकित ने कुशाग्र का अपहरण किया था। पुलिस की प्राथमिक जांच में पता चला है कि प्रभात शुक्ला ने कुशाग्र को अपने घर ले जाकर हत्या कर दी। सीसीटीवी फुटेज से पुलिस को कई ठोस सबूत मिले हैं। हत्या को अपहरण साबित करने के लिए बदमाशों ने व्यापारी को पत्र लिखकर 30 लाख रूपए की फिरौती भी मांगी थी।
पत्र में लिखा है- बेटा जिंदा चाहिए तो 30 लाख रूपए दो। रूपए कहां पहुंचाने हैं, इसकी जानकारी फोन पर देंगे। पत्र मिलने के बाद व्यापारी के होश उड़ गए। व्यापारी ने रूपए की व्यवस्था भी कर ली थी, पर बदमाशों ने कुशाग्र की पहले ही हत्या कर दी थी।
कुशाग्र की हत्या को लेकर कई आशंकाएं जताई जा रही है। पहली स्टोरी यह है कि कुशाग्र के परिवार का कपड़े का बड़ा कारोबार है। ट्यूशन टीचर रचिता अपने प्रेमी प्रभात शुक्ला के साथ लाखों रूपए वसूलने की फिराक में थी। दूसरी स्टोरी यह है कि प्रभात शुक्ला को संदेह था कि रचिता का कुशाग्र से नाजायज संबंध हैं। इसलिए प्रभात ने उसके अपहरण और हत्या की योजना बनाई। प्रभात शुक्ला ने कुशाग्र की हत्या करने के बाद शव को अपने ही घर में छिपा दिया था।
कुशाग्र के दादा संजय कानोडिया का कानपुर और पिता मनीष कानोडिया का सूरत में कपड़े का बड़ा कारोबार है। पुलिस ने मामले की जांच शुरू की तो कुशाग्र का स्कूटर दूसरी जगह से मिला। आशंका के आधार पर रचिता और उसके प्रेमी से पुलिस ने पूछताछ की तो अपहरण-हत्या का मामला सामने आया। कानपुर पुलिस ने केस दर्ज कर आगे की जांच शुरू कर दी है।

રશિયન હીરા પર પ્રતિબંધ મુકવામા આવે તો લાખો રત્ન કલાકારોને અસર થશેઃ ડાયમંડ વર્કર યુનિયન!

હીરાઉધોગ મા છેલ્લા ઘણા સમય થી મંદી છે અને તેના કારણે અસંખ્ય રત્નકલાકારો બેરોજગાર છે. ત્યારે આજે સુરત ખાતે આવેલ જી-7 દેશો ના પ્રતિનિધિ મંડળ ને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના આગેવાનો એ રૂબરૂ મુલાકાત કરી રશિયન ડાયમંડ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ના લગાવવા બાબતે રજુઆત કરી હતી કેમ કે તેની અસર ગુજરાત ના 25 લાખ રત્નકલાકારો અને તેમના પરિવારો ને થશે.યુનિયને જણાવ્યું હતું કે કે રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધ ના કારણે હીરાઉધોગ મા મોટા પ્રમાણ મા રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને સુરત શહેર મા જ છેલ્લા ચાર મહિના મા અંદાજે 28 રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા ના દુઃખદ બનાવો બન્યા છે

ત્યારે રશિયન ડાયમંડ ઉપર જો સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા મા આવશે તો રત્નકલાકારો ના પરિવાર ઉપર તેની ગંભીર અસર પડશે અને રત્નકલાકારો ના બાળકો ના શિક્ષણ અને ભવિષ્ય ઉપર પણ ગંભીર અસર કરશે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ જી-7 દેશો ના પ્રતિનિધિ મંડળ ને એવી રજુઆત કરી છે કે આપણે સૌ માનવ ધર્મ અને માનવ અધિકારો નુ રક્ષણ કરી રહ્યા છીએ ત્યારે અમારા લાખો કામદારો અને તેમના પરિવારો ના માનવ અધિકારો નુ રક્ષણ કરવુ એ આપણા સૌની ફરજ છે માટે રશિયન ડાયમંડ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા મા ના આવે એવી અમારી માંગણી છે

हीरा उद्योग में गंभीर मंदीः दो महीने तक कच्चा हीरा न खरीदने की अपील!

हीरा उद्योग में मंदी के कारण अधिकांश उद्योगपतियों के यहां ओवरस्टॉक की समस्या उत्पन्न हो गई है। इसे कम करने के लिए जेम्स एंड ज्वैलरी एक्सपोर्ट प्रमोशन काउंसिल (जीजेईपीसी) समेत प्रमुख संगठनों ने प्रयास शुरू कर दिए हैं।

जीजेईपीसी ने हाल ही में दुनिया की सभी कच्चे हीरे की खनन कंपनियों से दो महीने के लिए कच्चे हीरों की आपूर्ति निलंबित करने की अपील की, जिसे रूसी खनन कंपनी ने स्वीकार कर लिया। इसके बाद प्रमुख संगठनों ने सूरत और मुंबई के सभी प्रमुख हीरा उद्योग को पत्र लिखकर 15 अक्टूबर से 15 दिसंबर तक कच्चे हीरों की खरीद स्थगित करने का आग्रह किया है। पत्र में हीरा उद्योग की मौजूदा स्थिति की जिम्मेदारी ली गई है और कहा गया है कि विदेशों में मांग घटने के कारण निर्यात में भारी गिरावट आई है। उद्योगपतियों के पास बड़ा स्टॉक है।

मांग और आपूर्ति के बीच बहुत बड़ा अंतर हो गया है. इन सभी मुद्दों पर चर्चा के लिए सूरत और मुंबई के 100 से ज्यादा प्रमुख हीरा उद्योगपतियों की बैठक हुई. जिसमें अधिकांश उद्योगपतियों ने यह विचार व्यक्त किया कि कच्चे हीरों की खरीदी 15 अक्टूबर से 15 दिसम्बर तक स्थगित रखी जाये। इसके बाद दिसंबर के पहले सप्ताह में बैठक कर समीक्षा की जायेगी. जीजेईपीसी के पूर्व क्षेत्रीय अध्यक्ष दिनेश नवादिया ने बताया कि जीजेईपीसी समेत प्रमुख संगठनों की बैठक हुई, जिसमें हीरा उद्योग से 15 अक्टूबर से 15 दिसंबर तक हीरा खरीदी बंद रखने की अपील करने का निर्णय लिया गया.

गुजरातः सूरत में रस्ते पर मिलने लगे हीरे, लोग उतरे सड़कों पर

गुजरात के सूरत शहर में वराछा क्षेत्र में रविवार की सुबह सड़क पर अचानक बड़े पैमाने पर लोगों को हीरा मिलने शुरू हो गए। जिससे की देखते देखते में बहुत बड़ी तादात में लोग सड़कों पर उतर गए और हीरा ढूंढने लगे।

बताया जा रहा है कि रविवार सवेरे 9 बजे के क़रीब अचानक वराछा क्षेत्र के मीनी बाज़ार मे किसी व्यापारी का हीरे का पैकेट गिर जाने के बाद तेज़ी से पूरे क्षेत्र में फैल गई जिसके चलते आसपास के घरों में रहने वाले लोग बड़ी संख्या में सड़क पर आ गए और झाड़ू से सफ़ाई करके धूल में पे हीरा निकालने लगें। जैसे-जैसे यह बात फैलते कई लोग सड़कों पर आने लगे कुछ देर के बाद कई लोगों को ही रहे मिले लेकिन हीरो की जाँच करने पर यह हीरे नक़ली है मतलब की इमिटेशन जूलरी में इस्तेमाल किए जाने वाले हीरे हैं।

किसी व्यापारी ने मज़ाक करने के लिए यह हीरे सड़कों पर फेंक दिया हो ऐसा माना जा रहा है। या किसी व्यापारी का पैकेट गिर गया हो या भी संभावना बतायी जा रही है लेकिन सवेरे हुई इस घटना के चलते पूरे वराछा क्षेत्र में चर्चा का माहौल बन गया है।मात्र आधे घंटे में ही रायगढ़ लोगों के वेड सड़क पर आ गए बताया जा रहा है कि हीरा उद्योग में भारत में भी मंदी का माहौल है ऐसे में शायद किसी हीरा उद्यमी ने हीरे फेंक दिए ऐसा सोचकर भी बड़ी संख्या में लोग असली हीरो की तलाश करने सड़क पर आ गए थे।

मुंबई एयरपोर्ट पर चार्टर्ड फ्लाइट क्रैश हुआ

मुंबई एयरपोर्ट पर गुरुवार को बड़ा हादसा होने से बचा। शाम के समय एक चार्टर्ड प्लेन लैंडिंग के दौरान ख़राब मौसम के कारण फिसल गया था। इसके बाद प्लेन दो हिस्सों में टूट गया और उसमें आग लग गई। घटना के कारण तुरंत ही सुरक्षित इंतज़ाम कर दिए गए। प्लेन में 6 पैसेंजर्स और 2 क्रू मेंबर सवार थे। जिनमें से 3 लोग घायल हैं।

डायरेक्टर जनरल ऑफ सिविल एविएशन (DGCA) ने बताया कि विशाखापट्टनम से मुंबई आ रहा VSR वेंचर्स लियरजेट 45 एयरक्राफ्ट यहां रनवे 27 पर फिसल गया। मुंबई में भारी बारिश हो रही है, इसके चलते विजिबिलिटी 700 मीटर रह गई है। इसी वजह से यह घटना हुई।


घटना के कारण एयरपोर्ट अथॉरिटी के अधिकारी तुरंत ही सक्रिय हो गए और उन्होंने सुरक्षा के लिए उपलब्ध सभी व्यवस्थाओं को आनन फ़ानन में लागू कर दिया।घटना के चलते कुछ देर तक एयरपोर्ट पर असमंजस का माहौल बना हुआ था।हालाँकि बाद में परिस्थिति तुरंत ही क़ाबू में ले ली गई बताया जा रहा है कि ख़राब मौसम के कारण बारिश के चलते यह घटना हुई।