ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉદ્યોગ કમિશ્નર સાથે ઉદ્યોગકારોની મિટીંગ મળી, ઉદ્યોગકારો દ્વારા વિવિધ રજૂઆતો કરાઇ
ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાગલેએ ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોનું ટુંક સમયમાં નિરાકરણ લાવવાની ખાતરી આપી ‘ફયુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્ષ્ટાઇલ વિઝન’ના થીમ પર ટેક્ષ્ટાઇલ અને એપેરલ સેકટર માટે યોજાનારા સેમિનારમાં હાજર રહેવા તમામ ઉદ્યોગકારોને અનુરોધ કર્યો
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. રર નવેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૪:૩૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાગલે (IAS) સાથે ઉદ્યોગકારોની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતના કલેકટર આયુષ ઓક (IAS) અને જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ નીલ શ્રીમાળી તથા અન્ય અધિકારીઓ તેમજ ટેક્ષ્ટાઇલ, ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.
ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાગલેએ જણાવ્યું હતું કે, ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦ર૪ના પૂર્વાર્ધ રૂપે તા. ર૩ નવેમ્બર, ર૦ર૩ના રોજ સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે સવારે ૯.૩૦ કલાકે ‘ફયુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્ષ્ટાઇલ વિઝન’ના થીમ પર ટેક્ષ્ટાઇલ અને એપેરલ સેકટર માટે સેમિનાર યોજાશે, જેમાં તમામ ઉદ્યોગકારોને હાજર રહેવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.
મિટીંગમાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ વિવિધ પ્રશ્નોની ઉદ્યોગ કમિશ્નર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં મુખ્યત્વે ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી ર૦૧૯ અંતર્ગત મંજૂર થયેલી અરજીઓનું ડિસ્બર્સમેન્ટ કરવા રજૂઆત કરાઇ હતી. ઉદ્યોગકારોના રૂપિયા ૧૦ કરોડથી વધુના કલેઇમ કે જે સ્ટેટ લેવલ એમ્પાવર કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે છે તે મંજૂર થઇ શકે તે માટે કમિટી મિટીંગ ગોઠવવા માટે અનુરોધ કર્યો હતો. પીએમ મિત્રા પાર્ક વહેલી તકે શરૂ થાય તે માટે રજૂઆત કરાઇ હતી.
આ ઉપરાંત વિવિંગ, નીટિંગ, એમ્બ્રોઇડરી પ્રિપરેટરી વિગેરે પ્રવૃત્તિ કરનારા ટેક્ષ્ટાઇલ એકમોને ગુજરાત સરકારની અન્ય સ્કીમોનો લાભ મળે તે અંગે રજૂઆત કરાઇ હતી. નોંધનીય છે કે, આ એકમોને માત્ર ગુજરાત સરકારની ટેક્ષ્ટાઇલ પોલિસી ર૦૧૯નો જ લાભ મળે છે. તદુપરાંત નવી ટેક્ષ્ટાઇલ સ્કીમને તાત્કાલિક જાહેર કરવા વિનંતી કરવામાં આવી હતી.
ઉદ્યોગકારોની વિવિધ રજૂઆતોને સાંભળ્યા બાદ ઉદ્યોગ કમિશ્નર સંદિપ સાગલેએ ટુંક સમયમાં ઉદ્યોગકારોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કરી મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, પૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરત ગાંધી, ગુજરાતના પૂર્વ મંત્રી નાનુભાઇ વાનાણી, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ગોંડલીયા તથા રમણ મેગોટીયા, સાઉથ ગુજરાત ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન તરફથી સુનિલ શાહ, સરકયુલર નીટર્સ એસોસીએશન તરફથી વિષ્ણુજી, સુરત ડાયમંડ બુર્સના સીઇઓ મહેશ ગઢવી અને સુરત જ્વેલરી મેન્યુફેકચરીંગ એસોસીએશનના ઉપ પ્રમુખ અમિત કોરાટ તથા અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.
सूरत
FASHIONOVA, जिसे इसी साल भारत सरकार द्वारा स्टार्टअप इंडिया की मान्यता प्राप्त हुई, अपने अथक प्रयासों से भारत के टेक्सटाइल क्षेत्र सूरत में पहली गारमेंट कटिंग मशीन की सुविधा उपलब्ध कराई है।सर्वव्यापी महामारी के दौरान यह मशीन प्रतिदिन 3000 PPE Kit का उत्पादन करने में सहयोग प्रदान कर रही है।तथा यह मशीन PPE Kit के उत्पादन के लिए एक वरदान साबित हुई है।
डॉक्टर, नर्स, पुलिस कर्मचारी, SMC कर्मचारी व अन्य कई ऐसे विभाग जहां PPE Kit की जरूरत दिन-ब-दिन बढ़ती जा रही है।ऐसे समय में FASHIONOVA के संचालक अनुपम गोयल का कहना है कि उनकी पूरी टीम इस मशीन की क्षमता को बढ़ाने का प्रयास कर रहे हैं जिससे यह जरूरत और जल्द पूरी की जा सके।
इस मशीन के माध्यम से, आज के समय की पहली प्राथमिकता सोशल डिस्टेंसिंग, का भी पूर्ण रूप से पालन किया जा रहा है। जो कर्मचारी इस मशीन को चला रहे हैं।वह दूर-दूर रहकर मशीन पर कार्यरत है।यह मशीन फेस मास्क के लिए कपड़ा काटने में भी पूर्ण रूप से सक्षम है।
इस मशीन के माध्यम से किसी भी तरीके का कपड़ा कम से कम wastage से काटा जा सकता है व शीघ्र उपलब्ध कराया जा सकता है ।
कपड़ा उधमियों के लिए खुली नई राह!!!!
कहते है कि आवश्यक अविष्कार की जननी है। देशभर के कपड़ा उधोग के लिए यह कहावत बिल्कुल सही साबित हो रही है। देशभर के कई सक्षम कपड़ा उत्पादकों ने साड़ी, ड्रेस और गारमेन्ट्स आदि का उत्पादन छोड़कर पीपीई किट और मास्क के उत्पादन में जुट गए है।
देश-दुनिया में कोरोना संक्रमितों की संख्या तेज़ी से बढ़ने के कारण वैश्विक स्तर पर पीपीई किट और मास्क की डिमांड है। एक ओर जहां साड़ी, ड्रेस मटीरियल्स आदि की डिमांड कम हो गई है वहीं दूसरी ओर पीपीई किट और मास्क का उत्पादन करने वालों के लिए कमाई का रास्ता खोल दिया है।सूरत, अहमदाबाद, महाराष्ट्र, पश्चिम बंगाल दिल्ली, राजस्थान सहित देश के कई राज्यों में कपड़ा उधमियों ने मास्क और पीपीई किट बनाना शुरू कर दिया है।
देशभर में १२५ से अधिक कंपनियों ने पीपीई किट का उत्पादन शुरू कर दिया है। पीपीई किट सफल है या नहीं यह प्रमाणित करने के लिए केन्द्र सरकार की मान्य लैबोरेटरी से सर्टिफिकेट लेना पड़ता है। कई कंपनियाँ इसके लिए कगार में है। बताया जा रहा है कि ५० से ज़्यादा कंपनियों मे पीपीई किट के लिए प्रस्ताव भेजा है।
पीपीई किट और मास्क बनाने के बाद उत्पादक इसे केन्द्र सरकार को बेचते है। सरकार इसका आवश्यकतानुसार उपयोग करती है। आनेवाले दिनों में इसकी बड़े पैमाने पर डिमांड होने की संभावना है।
सूरत के उधमियों ने किया वायरस और बैक्टीरिया प्रूफ़ सुट का अविष्कार !
हमेशा कुछ नया करने वाले सूरत के कपड़ा उद्यमियों ने कोरोना के मुसीबत के समय को मौके में बदल दिया है। सूरत के कपड़ा उद्यमी अब कोरोना से लड़ने के लिए काम करने वाले फ़्रंट लाइन वारियर्स के उपयोग में आने वाली पीपीई (पर्सनल प्रोटेक्शन किट )का उत्पादन करने में जुट गए हैं।