સુરત હીરા બુર્સના 80 ટકા મેમ્બરો મે 24 સુધીમાં ઓફિસો શરૂ કરવા સંમત

સુરત હીરા બુર્સની કમિટીએ સર્વાનુમતે કિરણ જેમ્સને મુંબઇથી કારોબાર જારી રાખવા પણ સૂચન કર્યું

સુરત હીરા બુર્સની મિડીયા કમિટીના કન્વીનર દિનેશભાઇ નાવડીયાએ એક મહત્વની વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે સુરત હીરા બુર્સના ઉદઘાટન બાદ હવે 80 ટકા મેમ્બરોએ આગામી મે 2024 સુધીમાં હીરા બુર્સમાં પોતાની ઓફિસો શરૂ કરવા માટેની સંમતિ આપી દીધી છે. એ પ્રમાણે ફર્નિચરના કામો પણ શરૂ કરવામાં આવી રહ્યા છે.


મિડીયા કમિટીના કન્વીનર દિનેશભાઇ નાવડીયાએ વધુ જણાવે છે કે સુરત હીરા બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલની કંપનીએ કમિટમેન્ટ આપ્યું હતું કે તેઓ સૌથી પહેલા મુંબઇનો કારોબાર સમેટી લઇને સુરત હીરા બુર્સમાં સંપૂર્ણ પણે શીફ્ટ થશે અને તેમના કમિટમેન્ટ મુજબ કિરણ જેમ્સે મુંબઇનો કારોબાર સમેટીને સુરત શીફ્ટ થયા છે.

આમ છતાં સુરત હીરા બુર્સની કમિટીના સભ્યોએ સર્વાનુમતે તમામની સહી સાથે વલ્લભભાઇ પટેલને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે સ્વાભાવિક છે કે સુરત હીરા બુર્સમાં વિધિવત રીતે મોટા ભાગની ઓફિસો શરૂ થાય અને કારોબાર ધમધમે તેમાં હજુ થોડો સમય નીકળી જાય તેમ છે. આવી સ્થિતિમાં કિરણ જેમ્સને કારોબાર કરવામાં તકલીફ ન પડે તે માટે તમામ મેનેજિંગ કમિટીના સભ્યોએ કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલને સૂચન કર્યું છે કે તેમણે કિરણ જેમ્સનો કારોબાર મુંબઇથી પણ જારી રાખવો જોઇએ.

૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી


સુરત:રવિવાર: સુરતના ખજોદમાં રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બુર્સને હીરા ઉદ્યોગના વિકાસને બુસ્ટ આપતું અપ્રતિમ સાહસ ગણાવ્યું હતું. બુર્સમાં ભારતના સૌથી મોટા ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ’, જ્વેલરી મોલ અને ઈન્ટરનેશનલ બેંકિંગ અને સેફ વૉલ્ટની સુવિધા વિશ્વસ્તરીય વ્યાવસાયિક અનુભવ કરાવશે એમ જણાવી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ભારતનું વૈશ્વિક યોગદાન ૩.૫૦ ટકા છે, જેને ડબલ ડિઝિટમાં લાવવા માટે કેન્દ્ર સરકારે જેમ્સ-જવેલરી સેક્ટરને ફોક્સ એરિયાના રૂપમાં લઈને ભારતની ડાયમંડ અને જવેલરી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સુરતના મગદલ્લા પાસે, ખજોદમાં ૬૮૨ હેક્ટર (૧૬૮૫ એકર)માં નિર્માણાધિન ડ્રીમ સિટી (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા, ૪૨૦૦ થી વધુ અગ્રણી હીરા ઉદ્યોગકારો દ્વારા નિર્મિત સુરત ડાયમંડ બુર્સની વડાપ્રધાનશ્રીએ મુલાકાત પણ લીધી હતી અને બુર્સના વિવિધ ભાગો, ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે ઉપસ્થિત હીરા વ્યાપારીઓ સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, દેશવિદેશના હીરા ઉદ્યોગકારોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, સુરત શહેરની ભવ્યતામાં આજે વધુ એક ‘ડાયમંડ’નો ઉમેરો થયો છે, અને આ હીરા નાનોસૂનો નથી પણ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ છે.
આ સંદર્ભે તેમણે બુર્સની અદ્યતન ઈમારતને દુનિયાની તમામ શ્રેષ્ઠ ઈમારતોને ઝાંખી પાડે તેવી હોવાનું જણાવતા દેશના આર્કિટેક્ચર, પર્યાવરણ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસનું કેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓ માટે નજરાણા સમાન બની રહેશે એમ જણાવી આ વિદ્યાર્થીઓ, અભ્યાસુઓને બુર્સની અવારનવાર મુલાકાત યોજવા સૂચન કર્યું હતું.

સમૃદ્ધિના નવા સોપાન સમા ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં સાકારિત કરી સામૂહિક શક્તિનો પરિચય કરાવનાર હીરા ઉદ્યોગપતિઓ-વ્યાપારીઓને બિરદાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે,વિશ્વસ્તરે ‘મેડ ઈન ઈન્ડિયા’ એક પ્રભાવશાળી અને સશક્ત બ્રાન્ડ બની ચૂકી છે જેનું ઉત્તમ ઉદાહરણ સુરત ડાયમંડ બુર્સ છે, કારણ કે આ બિલ્ડીંગ ભારતીય ડિઝાઈન, ભારતીય કોન્સેપ્ટ, ભારતીય ઈજનેરી અને સ્થાપત્ય કલા અને આત્મનિર્ભરતાના પ્રતીકના રૂપમાં ઉભરી છે. ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. પંચતત્વ, લેન્ડ સ્કેપિંગ, સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બનશે.

બુર્સ થકી સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસની ભાવના મૂર્તિમંત થઈ રહી છે એનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, કારીગરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને ખરીદદારો માટે સુરત ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર બનશે. સુરતમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે રફ અને પોલિશ્ડ ડાયમંડનું સૌથી મોટું માર્કેટ મળવાથી તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થવાથી આવનાર સમયમાં હીરા ઉદ્યોગની સાથે સુરતની ડાયમંડ અને જવેલરી કંપનીઓ, લેબગ્રોન ડાયમંડ કંપનીઓને નિકાસમાં તેમજ બિઝનેસમાં સીધો ફાયદો મળશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

‘ઈતિહાસનો અનુભવ, વર્તમાનનું વૈવિધ્ય અને ભવિષ્યની દૂરંદેશિતા એટલે સુરત’ એવી વ્યાખ્યા આપી તેમણે સુરત શહેર અને સુરતીઓ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આફતને અવસરમાં ફેરવવાની શક્તિ સુરતવાસીઓમાં જોઈ છે. પૂર, પ્લેગ જેવા અનેકવિધ સંકટો સામે ઝીંક ઝીલીને જીવવાના સુરતી સ્પિરીટને સમગ્ર દેશે અનુભવ્યો છે. એટલે જ સુરતની માટીમાં કંઈક ખાસ છે ,જે તેને અન્ય શહેરોથી અલગ પાડે છે. ઉપરાંત, વિકાસ માટેની ‘મોદીની ગેરન્ટી’ઓને સચ્ચાઈમાં પરિવર્તિત થતા સુરતીઓએ ભૂતકાળમાં અનુભવી છે.

વડાપ્રધાનશ્રીએ બુર્સ થકી વર્ષે બે લાખ કરોડનો બિઝનેસ અને દેશવિદેશના બાયર્સ, સેલર્સનું સુરતમાં આગમન થવાનું છે જેને ધ્યાને લેતા સુરતની નર્મદ યુનિવર્સિટીમાં વિદેશી ભાષા શીખી સંવાદ કરી શકે એ માટે યુવા વિદ્યાર્થીઓ માટે લેન્ગવેજ ઈન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવાનું રચનાત્મક સૂચન કર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આજે વૈશ્વિક માહોલ ભારત તરફી છે. વિદેશો ભારત પ્રત્યે આદર સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે, ત્યારે આ વૈશ્વિક સાનુકૂળ માહોલમાં દેશની પ્રગતિ માટે સૌને ભાગીદાર બનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારતને આગામી પાંચ વર્ષમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા, ફાઈવ ટ્રીલિયન ઈકોનોમી તેમજ વિકસિત ભારત બનાવવા માટે ભારતીય હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરને પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.

વર્ષ ૨૦૧૦માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ડાયમંડ ઉદ્યોગ માટે સ્પેશ્યલ નોટીફાઈડ ઝોન બનાવવાની જાહેરાત કરી હતી, જેના પરિણામે ડાયમંડ બુર્સ જેવી વૈશ્વિક ડાયમંડ કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાના બીજ રોપાયા હતા અને ડ્રીમ સિટી અંતર્ગત વર્ષ ૨૦૧૫માં બુર્સનો પાયો નંખાયો હતો એમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, ભૂતકાળમાં સુરત દેશના મોટા જહાજોના નિર્માણનું કેન્દ્ર હતું. એક સમયે સુરતમાં ચોર્યાસી દેશોના બંદરોના વાવટા ફરકતા હતા ત્યારે આજે ડાયમંડ બુર્સના પરિસરમાં ૧૨૫થી વધુ દેશોના વાવટા ફરકી રહ્યા હોવાનું જણાવી બુર્સ થકી સુરતના સોનેરી ઇતિહાસ પુન:જીવિત થયો છે એમ ગર્વસહ જણાવ્યું હતું.

બુલેટ ટ્રેન, નેશનલ ફ્રેઈટ કોરિડોર, હજીરા પોર્ટ અને LNG પોર્ટ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા ચાવીરૂપ પ્રોજેક્ટ્સનો લાભ મેળવતું એકમાત્ર સુરત છે એમ જણાવી આ વિકાસ પ્રકલ્પો સુરતના સર્વાંગી વિકાસની કેડી માટે રોડમેપ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડાયમંડ અને જ્વેલરીના વ્યાપાર માટે કેન્દ્ર સરકાર હંમેશા સકારાત્મક રહી છે અને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં જરૂરી તમામ સહાય કરવાની ખાતરી વડાપ્રધાનશ્રીએ ઉચ્ચારી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાલ સુધી ‘મોદી હૈ તો મુમકીન હૈ’ એમ કહેવાતું, હવે વિકાસની ગેરેન્ટી એટલે મોદીજી એવો વિશ્વાસ દેશભરમાં પ્રસ્થાપિત થયો છે. ‘વિકસિત ભારત@૨૦૪૭’ના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ દેશમાં વિકાસનો નવો ઈતિહાસ રચ્યો છે એમ જણાવી રાજ્યની જનતાને તેમના દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વનો લાભ બે દાયકાથી મળતો રહ્યો છે. આ બે દાયકામાં વડાપ્રધાનશ્રીએ ‘જે કહેવું તે કરવું’ એવા કાર્યમંત્ર સાથે ‘ડ્રીમને ડિલિવરી’ સુધી લઈ જવામાં સફળતા મેળવી છે. પરિણામે તેમના નેતૃત્વમાં રાજ્યમાં વેપાર-વાણિજ્ય-ઉદ્યોગો, કૃષિ, ગ્રામ વિકાસ, અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે.

વડાપ્રધાનશ્રીના વિઝન અને ડ્રીમના પરિપાકરૂપે ડ્રીમ સિટી અને ડાયમંડ બુર્સનું નિર્માણ સુરતમાં થયું છે. ૩૫ એકર વિશાળ જગ્યામાં આ નવનિર્મિત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનવાનું છે, ત્યારે વિશ્વના સૌથી મોટા અને વિશાળ ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની વડાપ્રધાનશ્રીની ગેરેન્ટી છે. ડાયમંડ બુર્સ ગ્લોબલ સેન્ટર ફોર ડાયમંડ ટ્રેડિંગ બનવા સાથે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ હબ સાથે અનેક ઉદ્યોગો-વેપારો થકી દેશભરના લાખો લોકોને રોજગારી આપતું કોસ્મોપોલિટીન સિટી બન્યું છે. વડાપ્રધાનશ્રીના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને દેશના અનેક રાજ્યોમાંથી ‘મિની ઇન્ડિયા’ સુરતમાં રોજીરોટી માટે આવેલા લોકો ચરિતાર્થ કરી રહ્યા છે.

સુરતને ઇન્‍ટરનેશનલ એરપોર્ટની વધુ એક આગવી ભેટ વડાપ્રધાનશ્રીએ આપી છે જેનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ પગલાંને કારણે ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળશે અને વિશ્વના દેશો સાથે એર કનેક્ટિવિટી વધશે. દેશમાં રોડ અને રેલ નેટવર્ક, એર કનેક્ટીવિટીનો વ્યાપ પણ બમણો થયો છે અને વિમાની સેવાઓ અને નવા એરપોર્ટ પણ વિક્સ્યા છે. ૨૦૧૪માં દેશમાં ૭૪ એરપોર્ટ હતા તે ૯ વર્ષમાં વધીને ૧૪૦ થયાં છે એનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના વેપાર ઉદ્યોગોને વૈશ્વિક મંચ આપવા વાઇબ્રન્ટ સમિટનો આયામ શરૂ કરેલો જેને રાજ્ય સરકારે આગળ વધારી આ કડીમાં આગામી જાન્યુઆરી૨૦૨૪માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટ વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત-ઉન્નત ગુજરાતના ધ્યેયને આ સમિટ પાર પાડશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સુરતના ડાયમંડ ઉદ્યોગના વિકાસમાં કોઈ અડચણ ન આવે તે માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ અને હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ડાયમંડ બુર્સના ચેરમેન અને કિરણ જેમ્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણીએ વડાપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરતા જણાવ્યું કે, સુરત ડાયમંડ કટિંગ અને પોલિશીંગનું હબ હોય તો ટ્રેડિંગનું હબ કેમ ન બની શકે એવા વિચારમાંથી સુરત ડાયમંડ બુર્સ સાકાર થયું છે. અહીં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં ઝડપભેર નિર્મિત કરવામાં રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓનો ઉચિત સહકાર પ્રાપ્ત થયો છે

બુર્સ કમિટીના ડિરેકટર અને ધર્મનંદન ડાયમંડના ચેરમેનશ્રી લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, બુર્સ નિર્માણ માટે ૯૦૦ મિટિંગોમાં સતત પરિશ્રમ, ૪૭૦૦ ઓફિસો અને ૪૨૦૦ સભ્યોના સહકારથી આજે બુર્સના શ્રીગણેશ થયા છે. ડાયમંડ બુર્સના નિર્માણથી સુરત માટે નવા યુગની શરૂઆત થઈ છે. સરકાર પાસે જયારે પણ સહયોગ માંગ્યો ત્યારે સહયોગ પુરો પાડયો છે એમ જણાવી તેમણે વડાપ્રધાનશ્રીના નવા ભારતની કલ્પનાને સાકારિત કરવા માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાનશ્રીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યા બાદ એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીના રૂટ પર રોડ શો કરી વહેલી સવારથી રોડ પર વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવા આતુરતાથી રાહ જોઈ રહેલા સુરતવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય પશુપાલન અને મત્સ્ય વિભાગના મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, સાંસદશ્રી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, ડિરેક્ટરશ્રી લાલજીભાઈ પટેલ, ડ્રીમ સિટી પ્રોજેક્ટના સી.ઈ.ઓ. અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, બુર્સના ડિરેક્ટર પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, નાગજીભાઈ સાકરીયા, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત અગ્રણી હીરા ઉદ્યોગપતિઓ,ધારાસભ્યશ્રીઓ સહિત અગ્રણી હીરા ઉદ્યોગપતિઓ, હોંગકોંગ, ઈઝરાયેલ, યુ.એ.ઈ(દુબઈ), અમેરિકા, આફ્રિકા, કેન્યાથી આવેલા હીરા વ્યાપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કિરણ જેમ્સ સહિતની કંપનીઓની 2 ટકા કમિશનની ઓફરોથી ગુજરાત-મુંબઇના બ્રોકરો અને ટ્રેડર્સ આકર્ષાયા

  • સુરત ડાયમંડ બુર્સને પ્રથમ સપ્તાહમાં ધાર્યા કરતા વધુ પ્રતિસાદ

સુરત ડાયમંડ બુર્સમાં ગઇ તા.21મી નવેમ્બરે કિરણ જેમ્સ સહિત અનેક કંપનીઓએ શરૂ કરેલા કામકાજના પ્રથમ સપ્તાહમાં ધાર્યા કરતા પણ જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે.


સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલની કંપની કિરણ જેમ્સ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લેવેચ માટે જનારા બ્રોકરો તેમજ ટ્રેડરો માટે 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની ઓફર દિવાળી પહેલાથી આપવામાં આવી હતી. એવી જ રીતે ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારી અન્ય ડાયમંડ કંપનીઓએ પણ હીરાની લેવેચમાં આકર્ષક ઓફરો આપી હતી. જેના પ્રતિસાદમાં મુંબઇ તેમજ ગુજરાતના અમદાવાદ, રાજકોટ વગેરે વિસ્તારના બ્રોકરો અને ટ્રેડરો શરૂ થયાના પહેલા જ સપ્તાહમાં ડાયમંડ બુર્સમાં પહોંચ્યા હતા અને હીરાની લેવેચની પ્રક્રિયા હાથ ધરી હતી. ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારી કંપનીઓને આ પ્રકારનો રિસ્પોન્સ મળતા રોજેરોજ નવા ઓફિસ ધારકો ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવાની તજવીજ હાથ ધરી દીધી છે.

નાણામંત્રી, ઉડ્ડયન મંત્રીને બુર્સના ઉદઘાટનનું આમંત્રણ અપાયું

સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, લાલજીભાઇ ઉગામેડી, મથુરભાઇ સવાણી, અશેષભાઇ દોશી સહિતના આગેવાનોના એક પ્રતિનિધિ મંડળ આગામી તા.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ડાયમંડ બુર્સના થનારા ઉદઘાટનની આમંત્રણ પત્રિકાઓ આપવા માટે નવી દિલ્હી પહોંચ્યું હતું. જ્યાં બુર્સના ડેલિગેશને સુરતના સાંસદ શ્રીમતી દર્શના જરદોષને સાથે રાખીને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આમંત્રણ પાઠવ્યા હતા. નાગરીક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરતને બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાની અગાઉ આપેલી ખાતરીને દોહરાવી હતી.

મંગળવારથી સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ,135 હીરા વેપારી પૈકી 26 વેપારીઓ મુંબઈથી કાયમી ઓફિસ બંધ કરી સુરત શિફટ થશે’

દશેરાના શુભ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં 983 ઓફિસોમાં કુંભ ઘડાનું સ્થાપન થયા બાદ 21મી નવેમ્બરને મંગળવારના શુભદિવસથી 135 વેપારીઓ દ્વારા વિધિવત રીતે ડાયમંડ વેપારના શ્રીગણેશ કરવામાં આવશે.

સુરત ડ્રિમસિટી ખાતે સાકાર થયેલ સુરત ડાયમંડ બુર્સએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થશે. ભવ્યાતિભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલા આ આઈકોનિક સુરત ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરથી 135 હીરા વેપારીઓ દ્વારા ડાયમંડના વેપારના શ્રીગણેશ કરવામાં આવશે. 135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થશે. સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા ૨૦મી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી, પ્રમુખ નાગજી સાકરિયા અને મિડિયા કમિટીના કન્વિનર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, “સુરત ડાયમં બુર્સની શરૂઆત થવા થઈ રહી છે, હીરા સહિત અન્ય વેપાર સાથે જોડાયેલા લોકોમાં પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, હવે લોકોની આતુરતાનો અંત થશે. 21મી નવેમ્બરને મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપારની શરૂઆત થશે. ત્યાર બાદ 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.”

गुजरातः सूरत में रस्ते पर मिलने लगे हीरे, लोग उतरे सड़कों पर

गुजरात के सूरत शहर में वराछा क्षेत्र में रविवार की सुबह सड़क पर अचानक बड़े पैमाने पर लोगों को हीरा मिलने शुरू हो गए। जिससे की देखते देखते में बहुत बड़ी तादात में लोग सड़कों पर उतर गए और हीरा ढूंढने लगे।

बताया जा रहा है कि रविवार सवेरे 9 बजे के क़रीब अचानक वराछा क्षेत्र के मीनी बाज़ार मे किसी व्यापारी का हीरे का पैकेट गिर जाने के बाद तेज़ी से पूरे क्षेत्र में फैल गई जिसके चलते आसपास के घरों में रहने वाले लोग बड़ी संख्या में सड़क पर आ गए और झाड़ू से सफ़ाई करके धूल में पे हीरा निकालने लगें। जैसे-जैसे यह बात फैलते कई लोग सड़कों पर आने लगे कुछ देर के बाद कई लोगों को ही रहे मिले लेकिन हीरो की जाँच करने पर यह हीरे नक़ली है मतलब की इमिटेशन जूलरी में इस्तेमाल किए जाने वाले हीरे हैं।

किसी व्यापारी ने मज़ाक करने के लिए यह हीरे सड़कों पर फेंक दिया हो ऐसा माना जा रहा है। या किसी व्यापारी का पैकेट गिर गया हो या भी संभावना बतायी जा रही है लेकिन सवेरे हुई इस घटना के चलते पूरे वराछा क्षेत्र में चर्चा का माहौल बन गया है।मात्र आधे घंटे में ही रायगढ़ लोगों के वेड सड़क पर आ गए बताया जा रहा है कि हीरा उद्योग में भारत में भी मंदी का माहौल है ऐसे में शायद किसी हीरा उद्यमी ने हीरे फेंक दिए ऐसा सोचकर भी बड़ी संख्या में लोग असली हीरो की तलाश करने सड़क पर आ गए थे।

सूरत डायमंड बर्से मे दशहरे के दिन कलशयात्रा का आयोजन

शहर के खजोद इलाके में ड्रीम सिटी स्थित सूरत डायमंड बर्से में बड़ी संख्या में हीरा उद्योगपतियों द्वारा 21 नवंबर से कार्यालय खोलने की तैयारी चल रही है। इससे पहले बूर्स प्रबंधन अक्टूबर माह में करीब 1000 व्यवसायियों के लिए कलशयात्रा निकालने और कार्यालयों में कलश स्थापित करने की योजना बना रहा है.

बूर्स प्रबंधन ने 24 अक्टूबर दशहरा पर कलशयात्रा में शामिल होने के इच्छुक उद्योगपतियों का रजिस्ट्रेशन शुरू कर दिया है. जिसकी सूचना बर्सा के सभी सदस्यों को भी दे दी गई है. कलशयात्रा सुबह 9 बजे सूरत डायमंड बुर्स के मुख्य द्वार से ढोल-नगाड़ों के साथ निकलेगी और साढ़े नौ बजे गेट नंबर 2 पर पहुंचेगी। इसके बाद कारोबारी अपने कार्यालयों में कुंभ घड़े लगाएंगे।

आगे की जानकारी के मुताबिक दुनिया के सबसे बड़े हीरा व्यापार केंद्र सूरत डायमंड बर्से का उद्घाटन 17 दिसंबर को प्रधानमंत्री नरेंद्र मोदी करेंगे. उल्लेखनीय है कि सूरत डायमंड बर्से में लगभग 4500 कार्यालय हैं और इसकी योजना इस तरह बनाई गई है कि यहां से व्यापार शुरू होने के बाद सूरत के हीरा उद्योग को खरीद या बिक्री के लिए मुंबई या विदेश तक यात्रा नहीं करना पड़ेगा।

17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખૂલ્લું મૂકાશે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર!

દેશ વિદેશથી દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, કંપનીઓના સીઈઓ સહિત મહાનુભાવો સુરત આવશે

સહકારી ધોરણે રૂ.3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. સુરત હીરા બુર્સના ચેરમેન,કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણીએ જણાવ્યું હતું કે ગઇ તા.2 ઓગસ્ટે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલના પ્રયાસોથી હીરા બુર્સનું ડેલિગેશન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રૂબરું મળ્યું હતું ત્યારે 17 અને 24 ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદઘાટન માટે નિશ્ચિત કરવાની હતી. એ પછી સુરત હીરા બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17મી ડિસેમ્બર 2023ના રોજ સુરત હીરા બુર્સનું ઉદઘાટન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.


વલ્લભભાઇ લાખાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઉદઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ યુદ્ધસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.

सूरत डायमंड बूर्स का बिल्डिंग अमेरिका के डिफेन्स हेडक्वार्टर से भी बड़ा

  • 21 नवंबर को एक साथ 350 से अधिक हीरा उद्यमी बूर्समे शुरू करेंगे ऑफिस
    -सूरत, मुंबई सहित देश विदेश के हीरा उद्यमी के ऑफिस बूर्स मे

सूरत
सूरत के खजोद स्थित ड्रीम सिटी में तैयार हो रहा सूरत डायमंड बूर्स का बिल्डिंग अमेरिका के पेन्टागन बिल्डिंग से बड़ा है। पेन्टागन का क्षेत्रफल 66 लाख चौरस फ़ीट है जबकि बूर्स का 67 लाख चौरस मीटर है जो कि हीरा उद्योग के लिए तुरुप का इक्का साबित होगा। आगामी 21 नवंबर से सूरत डायमंड बूर्स में एक साथ 350 से अधिक ऑफिस एक ही दिन में शुरू होंगे ऐसा बताया जा रहा है। फ़िलहाल बूर्स मे 500 से अधिक ऑफिस में फ़र्नीचर का काम चल रहा है। यदि काम पूरा हो जाता है तो संभालता 500 से अधिक यूनिट 21 नवंबर से शुरू होने की उम्मीद है।

90 प्रतिशत हीरा सूरत में तराशे जाते है

सूरत के हीरा उद्योग का टर्नओवर लगभग दो लाख करोड़ के आस पास माना जाता है। दुनिया मे सूरत कट और पॉलिश्ड हीरों का सबसे बड़ा केंद्र है।हीरा उद्यमियों के अनुसार 90 प्रतिशत हीरे सूरत में ही तराशे जाते हैं।अभी तक सूरत के हीरा उद्यमियों को हीरा बेचने के लिए मुंबई जाना पड़ता है वहीं रफ हीरा ख़रीदने के लिए बेल्जियम तथा साउथ अफ़्रीका के देशों तक दौड़ लगानी पड़ती है। लेकिन सूरत डायमंड बूर्स बनने के बाद उन्हें रफ हीरे ख़रीदने के लिए न तो विदेश जाना पड़ेगा और ना ही पॉलिश्ड हीरे बेचने के लिए मुंबई जाना पड़ेगा।क्योंकि सूरत डायमंड बूर्स में ही सारी व्यवस्थाएं उपलब्ध होगी।

हीरा कारोबारियों के छ हज़ार यूनिट

लगभग 3000 करोड की लागत से बन रहे सूरत डायमंड बूर्स में 4000 से अधिक ऑफ़िस में है।बताया जा रहा है कि सूरत डायमंड बूर्स मे कस्टम ऑफिस, बैंक तथा अन्य सुविधाएँ भी है।इतना ही नहीं सूरत डायमंड बूर्स मे सुरक्षा के लिए भी पुख़्ता इंतज़ाम किए गए हैं।सूरत डायमंड बूर्स के मेइन गेट से लेकर हर कोने में सभी स्थानों पर कैमरा लगाया गया है।इसमे ऐसी व्यवस्था है की यदि किसी की गतिविधियां शंकास्पद लगती है तो जानकारी सीधे कण्ट्रोल रूम तक पहुँच जाएंगी।सूरत डायमंड बूर्स में सिर्फ़ सूरत ही नहीं बल्कि मुंबई व। देश विदेश के हीरा उद्यमियों ने ऑफिस बुक कराई है।

कस्टम ऑफिस तथा बैंकिंग सहित अन्य सेवा

सूरत डायमंड बूर्स मे रफ हीरों की ख़रीदी बिक्री के लिए भी व्यवस्था की जाएगी ताकि सूरत के हीरा उद्यमियों को विदेश जाने की दिक़्क़त ना हो।डायमंड बूर्स मैनेजमेंट ने बीते दिनों हीरा उद्यमियों को यहाँ पर जल्दी ऑफ़िस खोलने के लिए कहा था। इसके चलते हीरा उद्यमियों को कई छूत भी दी थी। जो हीरा उद्यमी 21 नवंबर से हीरा उद्यमियों यूनिट शुरू करेंगे उन्हें 1 साल तक मेंटनेंस फ़्री दिया जाएगा।

हीरा उद्यमी ने 1600 कर्मचारियों के लिए बना दी सोसायटी

21 नवंबर से 21 जून के बीच में अपने यूनिट मुंबई से सूरत में सिर्फ़ करेंगे उन्हें छह महीने तक के लिए मेंटनेंस माफ़ कर दिया जाएगा।आपको बता दें कि एक हीरा उद्यमी ने तो अपने तो कर्मचारियों के लिए सूरत डायमंड बूर्स के पास एक सोसायटी बना दी है।इस हीरा उद्यमी का यूनिट मुंबई में है लेकिन वह अपना पूरा यूनिट ए अब सूरत लिफ़्ट करना चाहते हैं उनके यहाँ काम करने वाले हीरा श्रमिको को सूरत में सिर्फ़ होने के बाद समस्या न आए इसलिए उन्होने उनके लिए एक आलीशान सोसायटी का निर्माण करवा दिया है।वह नवंबर से सूरत डायमंड बूर्स में अपना यूनिट शुरू कर देंगे।


डायमंड बूर्स मे होगी यह सुविधाएँ

मल्टी पर्पज बैंक्विट हॉल

  • ओक्शन हाऊस
  • कस्टम ऑफिस
  • बैंकिंग व्यवस्था
  • सेफ़ डिपॉजीट वॉल्ट

अंतरराष्ट्रीय फ्लाइट की कमी से दिक़्क़त

सूरत डायमंड बूर्स की सफलता में के लिए जहाँ कई चीज़ें यहाँ पर उपलब्ध है।वहीं सिर्फ़ एक बात की दिक़्क़त सामने आ रही है कि सूरत में अंतरराष्ट्रीय विमान के नाम पर सिर्फ़ शारजांह की एक फ़्लाइट मौजूद है लेकिन यदि देश विदेश से कस्टमर ले आने हैं तो सूरत एयरपोर्ट को अंतरराष्ट्रीय एयरपोर्ट घोषित करके यहाँ पर दुबई,एंटवर्प, सिंगापुर आदि शहरों के फ़्लाइट की कनेक्टिविटी देनी पड़ेगी।

सूरत के हीरा उद्योग की बढेगी चमक, डायमंड बूर्स 21 नवंबर से होगा शुरू!

सूरत के हीरा उद्योग के लिए महत्वपूर्ण सूरत डायमंड बूर्स साल 21 नवंबर से पूरी तरह चालू हो जाएगा। दिसंबर या जनवरी में देश के प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा इसका उद्घाटन किए जाने की संभावना है। हीरा उद्योगपतियों को मुंबई कार्यालय से शिफ्ट होने और एक्सचेंज में अपना कारोबार जल्दी शुरू करने के लिए मेंटेनेंस शुल्क से राहत की भी घोषणा की गई है। सूरत डायमंड बूर्स में 4500 कार्यालय हैं, जिसे खजोद स्थित ड्रीम सिटी में 3200 करोड़ रुपये की लागत से तैयार किया जा रहा है। वर्ष 2017 में बूर्स का काम दिसंबर माह में शुरू किया गया था।

सूरत डायमंड बूर्स के खुलने से यह व्यवस्था की गई है कि सूरत के हीरा निर्माताओं को कच्चा हीरा खरीदने के लिए विदेश नहीं जाना पड़ेगा, इसके अलावा हीरा निर्माताओं को निर्यात के लिए मुंबई नहीं जाना पड़ेगा। हीरा श्रमिकों को सभी सुविधाएं मुहैया कराने की योजना बनाई गई है। सूरत, मुंबई समेत विदेशों के कारोबारियों ने भी बरसा में अपना ऑफिस बुक करा लिया है। बर्स का काम पूरा होने के बाद उद्योगपतियों द्वारा इंटीरियर का काम शुरू किया गया। जिसमें से 555720 वर्गफीट का कार्य पूर्ण होने की स्थिति में है, 21 नवम्बर से सूरत डायमंड बर्से प्रारंभ करने का निर्णय लिया गया है।

मुंबई के हीरा उद्योगपतियों को जल्द से जल्द बर्सा में अपना कार्यालय खोलने के लिए रखरखाव में छूट देने की भी घोषणा की गई है। पहले चरण में 21 नवंबर तक मुंबई में कारोबार बंद कर स्टॉक एक्सचेंज में कारोबार शुरू करने वाले व्यापारियों को एक साल तक रखरखाव शुल्क से छूट दी जाएगी। जबकि 21 नवंबर से 21 मई तक बर्सा में ऑफिस शुरू करने वालों को 6 महीने की राहत दी जाएगी। मैनेजमेन्ट की ओर से प्रयास किया जा रहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी दिसंबर या जनवरी में सूरत डायमंड बूरेस का उद्घाटन करें।

मुंबई की कंपनी 1500 से ज्यादा कर्मचारियों के साथ शिफ्ट होगी

कारोबारियों का कहना है कि सूरत डायमंड बर्से खुलने से कुछ कंपनियां मुंबई से सूरत शिफ्ट हो जाएंगी। तराशे गए हीरों के क्षेत्र में एक बड़ा नाम रखने वाली मुंबई की एक कंपनी मुंबई स्थित पॉलिश किए गए हीरों की बिक्री बंद कर देगी और 21 नवंबर से सूरत डायमंड बर्से में अपना कार्यालय खोलेगी। कंपनी ने अपने 1500 से अधिक कर्मचारियों के लिए एक निवास समाज भी विकसित किया है।